ધોલેરા તાલુકાના બાવળીયારી ખાતે આજે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી
ભાલ પંથક માં આવેલ 52 ઠાકર દ્વારા માંથી એક એવા બાવળીયારી ખાતે. આજે જન્માષ્ટમી પર્વને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ શૈક્ષણિક અને ઇનામ વિતરણ જેવા કાર્યક્રમ પણ યોજશે
#trendingreels #reels #trend #bavliyari #bavliyari