facebook pixel
અમરેલીમાં 634 કરોડના ડિજિટલ સાયબર ફ્રોડનો પર્દાફાશ | SD Pay અને Apna Payના નામે છેતરપિંડી | 6 આરોપી ઝડપાયા અમરેલી સાયબર પોલીસે SD Pay અને Apna Pay મારફતે રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં 7 કંપનીઓના 15 જેટલા બેંક ખાતાઓમાં 634 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. આરોપીઓ દૈનિક 30% સુધીના વળતરની લાલચ આપી લોકોને રોકાણ કરાવતા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. #Amreli #AmreliCyberCrime #CyberFraud #CyberCrime #DigitalFraud #SDPay #ApnaPay #CyberScam #634CroreFraud #GujaratCyberCrime #AmreliPolice #GujaratPolice #OnlineFraud #InvestmentFraud #ScamAlert #GujaratiNews #GujaratNews #BreakingNews #CrimeNews #SamacharDiary

 1.5k

 20

 1.5k

    Suggested Credits
    Tags, Events, and Projects