Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી ૧૫ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ તરફથી સક્રિય થઈ રહેલી મજબૂત સિસ્ટમને કારણે મધ્ય ગુજરાત , સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં અથવા ભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે.
#AmbalalPatel
#GujaratRain
#GujaratiNews
#Monsoon2026
#WeatherUpdate
#GujaratWeather
#SaurashtraRain
#SouthGujaratRain
#BreakingNews
#GujaratiReels
#RainForecast
Posted on Instagram at
9/4/2026, 12:22:44 PM
4k
82
2
4k
4k
82
2
4k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
saurashtrarain
gujaratweather
gujaratireels
breakingnews
southgujaratrain
rainforecast
gujaratrain
gujaratinews
monsoon2026
ambalalpatel
weatherupdate
Add tag
Add event / campaign