facebook pixel
ગણેશોત્સવ દરમિયાન ગણપતિ પૂજામાં પહોંચેલી દિશા પટણીનો પેસ્ટલ સાડી સાથેનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. દિશાના ડીપ-કટ બ્લાઉઝને લઈને કેટલાક યુઝર્સે સવાલો ઉઠાવ્યા અને ધાર્મિક પ્રસંગે ડ્રેસિંગને લઈને પ્રતિક્રિયાઓ આપી. આ દરમિયાન કેટલાક યુઝર્સે કૃતિ સેનનના અગાઉના પૂજા લુક સાથે પણ આ મામલાને જોડ્યો. દિશા પટણીના ગણપતિ પૂજાના લુકને લઈને સોશિયલ મીડિયા પર હાલ અલગ-અલગ ચર્ચા જોવા મળી રહી છે. #DishaPatani #GaneshChaturthi #GanpatiPuja #BollywoodNews ##BollywoodViral

 6.3k

 102

 1

 6.3k

    Suggested Credits
    Tags, Events, and Projects