અંબાણી પરિવારના ગણેશોત્સવમાં રાધિકા અંબાણીની ખાસ ગણેશ વંદનાએ સૌનું ધ્યાન ખેંચ્યું. હાથથી વણેલા કાંજીવરમ સિલ્કના સુંદર આઉટફિટમાં રાધિકાએ ભરતનાટ્યમ દ્વારા ગણપતિ બાપ્પાને વંદન કર્યું. રાધિકાના આ ભક્તિમય પરફોર્મન્સની સાથે સલમાન ખાન, કેટરીના કૈફ, વિકી કૌશલ, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક સેલેબ્સ પણ બાપ્પાના દર્શન માટે એન્ટિલિયા પહોંચ્યા હતા.
#RadhikaAmbani #GaneshVandana #GaneshChaturthi #AmbaniFamily #GanpatiBappa