facebook pixel
દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં આવેલી એક રબર ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં કેટલાક લોકો ઉપરના માળેથી નીચે કૂદી પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. #DelhiFire #SwaroopNagar #FactoryFire #ViralVideo #DelhiNews

 8.2k

 50

 8.2k

    Suggested Credits
    Tags, Events, and Projects