અમદાવાદના બોપલ વિસ્તારમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો..નોર્થ બોપલના નીલકંઠ બંગ્લો - શીલજ કેનાલ રોડ પર માર્ટીનો પીઝા આઉટલેટના ત્રણ રસ્તા પાસે મોડી રાત્રે ફુલ સ્પીડમાં આવી રહેલા બાઈકસવારોએ એક્ટિવાચાલક મહિલાને ધડાકાભેર ટક્કર મારી હતી.. જેના પગલ મહિલાનું સ્થળ પર જ મોત થયુ
#Ahmedabad #Bopal #NorthBopal #
#AhmedabadTraffic #SamacharDiary