facebook pixel
ગોંડલ લોકમેળામાં ફોટોફ્રેમના ભાવતાલની બોલાચાલી બની લોહિયાળ જંગ! ક્ષણિક ગુસ્સામાં થયેલા છરીના હુમલામાં રમાશંકર ઉર્ફે દીપક બરમનનું મોત થયું, જ્યારે તેના પિતરાઈ ભાઈ વિશાલને ગંભીર ઈજા પહોંચી. CCTVના આધારે પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ પાંચ શખ્સોને હસ્તગત કર્યા. માત્ર બે વર્ષ પહેલાં લગ્ન થયેલા રમાશંકરના પરિવારમાં 9 મહિનાનું બાળક પણ છે. એક ક્ષણનો ગુસ્સો એક હસતો-રમતો પરિવાર આખી જિંદગી માટે ઉજાડી ગયો. #Gondal #GondalLokMela #RajkotCrime #CrimeNews #GujaratNews
https://www.instagram.com/p/DdG3GzviZTO
Posted on Instagram ·

 1.4k

 14

 1.4k

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects