Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદમાં વધતા બસ અકસ્માતોને ધ્યાનમાં રાખીને AMTS દ્વારા મુસાફરોની સુરક્ષા માટે AI આધારિત ડેશ કેમેરા મોનિટરિંગ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ 3 AMTS બસમાં કેમેરા લગાવી ટેસ્ટિંગ શરૂ કરાયું છે. ઓવર સ્પીડ, મોબાઈલનો ઉપયોગ, ધૂમ્રપાન કે ડ્રાઈવરને ઊંઘની ઝપકી જેવી સ્થિતિમાં કંટ્રોલ રૂમમાં તરત એલર્ટ જશે. પ્રોજેક્ટ સફળ થયા બાદ 900થી વધુ AMTS બસોમાં આ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી છે.
#AMTS
#Ahmedabad
#AhmedabadNews
#AMTSBus
#AICamera
#AIMonitoring
#AIProject
#PilotProject
#GujaratNews
#AhmedabadTraffic
#RoadSafety
#TrafficSafety
#BusSafety
#PublicSafety
#SmartCity
#Technology
#AI
#GujaratiNews
Posted on Instagram at
9/10/2026, 11:53:02 AM
1.4k
16
1.4k
1.4k
16
1.4k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
trafficsafety
bussafety
amts
aicamera
amtsbus
aiproject
ahmedabad
pilotproject
gujaratnews
aimonitoring
gujaratinews
ahmedabadtraffic
ahmedabadnews
smartcity
technology
publicsafety
ai
roadsafety
Add tag
Add event / campaign