અમદાવાદમાં 22 વર્ષીય સોફિયાની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો ચોંકાવનારો પ્રયાસ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ પિતા અને ભાઈએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હથોડી વડે હત્યા કર્યા બાદ દીકરીની લાશને બાઈક પર લઈ જઈ અકસ્માતનો નકલી સીન ઊભો કર્યો હતો. CCTV તપાસમાં સમગ્ર રહસ્યનો પર્દાફાશ થતાં પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી. શું સમાજની કહેવાતી ઇજ્જત દીકરીના જીવથી પણ મોંઘી બની શકે?
#AhmedabadCrime #CrimeNews #SofiaMurderCase #GujaratCrime #MurderCase