facebook pixel
વન વિભાગની ટીમે નવા ફૂટપ્રિન્ટ સેમ્પલ લીધા દીપડાને પકડવા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરાઈ 20 દિવસ અગાઉ બે જગ્યાએ ખેતરમાં મળી આવ્યા હતા દીપડાના પંજા વન વિભાગ સંતોષકારક કામગીરી ન કરતું હોવાનો ગ્રામજનોનો મત ફરી દીપડાના પંજા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે#reels #trend #reelsinstagram #vairal #gujrati

 28

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects