ભક્તિ, સંગીત અને યુવા ઊર્જાથી આજે ગુંજશે જામનગર. ✨🎶
‘નમો નાદ’ — રાષ્ટ્રસેવાના 25 વર્ષને સમર્પિત વિશેષ ભક્તિમય સંગીત સંધ્યાનું આજે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ વિશેષ સાંજે Hardik Dave, Ishani Dave અને Raj Gadhvi પોતાની સંગીતમય પ્રસ્તુતિઓથી ભક્તિ અને ઊર્જાનો માહોલ સર્જશે.
📅 20 સપ્ટેમ્બર 2026
🕘 રાત્રે 9:00 વાગ્યાથી
📍 પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર
આયોજક: સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ
#Jamnagar #JamnagarEvents #JamnagarNews #poonambenmaadam #bhajanconcert
[Namo Naad Jamnagar, Jamnagar Bhajan Concert, Pradarshan Ground Jamnagar, Hardik Dave Jamnagar, Ishani Dave Jamnagar, Raj Gadhvi Jamnagar, Jamnagar Events]