facebook pixel
સલમાન ખાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બિગ બોસ 20ના વીકએન્ડ કા વાર દરમિયાન સલમાન ખાન સોશિયલ મીડિયા ટ્રોલર્સ અને પેપરાજી પર નારાજ જોવા મળ્યા હતા. સેલિબ્રિટીઝના લુક, બોડી, પરિવાર અને અંગત જીવન પર થતી કમેન્ટ્સ અંગે સલમાને ખુલ્લેઆમ વાત કરી હતી. સાથે જ પેપરાજી દ્વારા સેલિબ્રિટીઝના પ્રાઇવેટ મોમેન્ટ્સને લઈને લેવામાં આવતા ફોટા અને વીડિયોને લઈને પણ સલમાને પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન સલમાને પોતાની ઉંમર અને લુકને લઈને થતી ટ્રોલિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. સલમાન ખાનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. #SalmanKhan #BiggBoss20 #SalmanKhanViralVideo #BiggBoss20News #BollywoodNews
https://www.instagram.com/p/DdgRY-Ugq4Y
Posted on Instagram ·

 7.9k

 174

 7.9k

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects