પૈસાની તંગી કેટલી ભયાનક બની શકે? અમરેલીના હાડીડા ગામમાં પિતા-પુત્રીના મોતની હચમચાવી દેતી ઘટના સામે આવી. પાંચ વર્ષની માસૂમ દીકરીનો મૃતદેહ ફ્રિજમાંથી મળ્યો, જ્યારે પિતાનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો. ઘટનાસ્થળેથી આર્થિક સંકટનો ઉલ્લેખ કરતી ચિઠ્ઠીઓ પણ મળી આવી હોવાની માહિતી છે. દેવું ચૂકવાઈ શકે છે… પૈસા પાછા આવી શકે છે… પરંતુ એક માસૂમનું જીવન ક્યારેય પાછું નહીં આવે.
#CrimeDiary #Amreli #GujaratCrime #CrimeNews #GujaratNews #BreakingNews #SamacharDiary