હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ સરસ વિડીયો વાયરલ થઈ રહ્યો છે 108 ના પાઇલોટ બળદગાડું ચલાવીને પ્રસુતિ બાદ મહિનાની યોગ્ય સારવાર માટે 108 સુધી પહોંચાડતા જોવા મળ્યા. ઇએમટી અને પાયલોટ ના આ કામગીરી બધા લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે#
#reels #reels #108 #pailot #trendingreels