facebook pixel
9 વર્ષ બાદ ગુજરાતના રાજકારણમાં ફરી નવી હલચલ! પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી હોવાની માહિતી વચ્ચે હવે સૌની નજર 2 ઓક્ટોબરના ગાંધીનગરના પ્રજાકીય સંમેલન પર છે. શું બાપુ તરફથી કોઈ મોટો રાજકીય સંકેત મળશે? #GujaratPolitics #ShankersinhVaghela #GujaratNews #Congress #GujaratiNews

 1.6k

 50

 1.6k

    Suggested Credits
    Tags, Events, and Projects