ખોટી ઓળખથી SIM મેળવવો માત્ર નિયમનો ભંગ નથી—કેટલાક સંજોગોમાં તે ગંભીર કાનૂની ગુનો બની શકે છે. Telecommunications Act, 2023 હેઠળ fraud, cheating અથવા personation દ્વારા SIM/telecom identifier મેળવવા અંગે કડક જોગવાઈ છે. જાણો કાયદો શું કહે છે અને આ માહિતી SAVE કરીને SHARE કરો.
#SamacharDiary247#TelecommunicationsAct2023#SIMCard#SIMFraud#DigitalSafety