અમદાવાદમાં જાહેર રોડ અને ફૂટપાથ પર શાકભાજી-ફ્રૂટ વેચાણ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પડ્યું. હવે વેપારીઓએ નિયત વેજીટેબલ માર્કેટમાં જ વેચાણ કરવાનું રહેશે. નિયમ તોડવા પર લારી-સામાન જપ્ત અને દંડની કાર્યવાહી થઈ શકે છે.
#Ahmedabad#AMC#VegetableMarket#StreetVendors#AhmedabadNews