facebook pixel
સુરતના પલસાણામાં આરોગ્ય કેન્દ્રની બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રસીકરણ બાદ પાંચ બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ભૂલથી ગ્લાઇમિપિરાઇડ-2 એમજીની દવા અપાઈ હોવાની માહિતી છે. દવા બાદ બાળકોનું બ્લડ શુગર ઘટતાં ખેંચ આવવાના લક્ષણો દેખાયા અને તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. મહિલા હેલ્થ વર્કર સસ્પેન્ડ, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી. #Surat #Palsana #HealthCenter #MedicalNegligence #CrimeDiary

 2.6k

 74

 2.6k

    Suggested Credits
    Tags, Events, and Projects