કબડ્ડીમાં ભારતનો સુવર્ણ વિજય
એશિયન ગેમ્સમાં ભારતની શાનદાર સિદ્ધિ 🇮🇳 કબડ્ડીમાં મહિલા અને મેન્સ ટીમે ઈરાનને હરાવીને એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીત્યા. સાથે જ સ્ક્વોશ, મેરેથોન અને હોકીમાં પણ ભારતે નોંધપાત્ર સફળતા મેળવી.
#AsianGames#IndiaAtAsianGames#Kabaddi#TeamIndia#IndianSports