અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલીનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. વિદ્યાર્થીની રમુજી ટિપ્પણી બાદ પ્રોફેસર ગુસ્સે થઈ ગયા હોવાનો દાવો છે. વીડિયોમાં પ્રોફેસર વિદ્યાર્થીનો કોલર પકડતા જોવા મળે છે. વિદ્યાર્થીએ કથિત રીતે કહ્યું હતું, “જલદી કર, પનવેલ નીકળવાનું છે.” મામલો સામે આવ્યા બાદ NSUI દ્વારા પ્રોફેસર પાસે જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી છે.
#NirmaUniversity #Ahmedabad #ProfessorStudent #ViralVideo #NSUI