facebook pixel
અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું નિધન થયું છે. લાંબા સમયથી બીમાર વીરજી ઠુમ્મર પોતાના જ ગામમાં સારવાર લઈ રહ્યા હતા. રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ તેમણે સેવા આપી હતી. આજે સાંજે 5 વાગ્યે અમરેલી સ્થિત તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે, જેમાં સૌરાષ્ટ્રના આગેવાનો અને નેતાઓ જોડાશે. #VirjiThummar #AmreliNews #GujaratNews #CongressLeader #SaurashtraNewsF
https://www.instagram.com/p/DeMPdznCHc8
Posted on Instagram ·

 18

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects