facebook pixel
ગઈકાલે તેજી બાદ આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ અને નિફ્ટી લગભગ 150 પોઈન્ટ નીચે સરક્યો. ઓટો, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં દબાણ જોવા મળ્યું, જ્યારે FIIની સતત વેચવાલી પણ રોકાણકારો માટે ચિંતાનો વિષય બની છે. આજે શેરબજાર કેમ તૂટ્યું અને ઘટાડા પાછળના મુખ્ય કારણો શું છે? જાણો સંપૂર્ણ માહિતી. 📉 #ShareMarket #StockMarket #Sensex #Nifty #StockMarketNews

 1.6k

 29

 1.6k

    Suggested Credits
    Tags, Events, and Projects