મુંબઈની ચમકતી દુનિયા છોડીને હિમાચલની શાંતિમાં વસશે યામી ગૌતમ અને આદિત્ય ધર! રિપોર્ટ મુજબ, કપલે મંડી જિલ્લામાં આવેલા પોતાના હેરિટેજ હોમને કાયમી ઠેકાણું બનાવવાનો નિર્ણય લીધો છે. 25 એકરની આ પ્રોપર્ટી સાથે તેમની ખાસ યાદો પણ જોડાયેલી છે, કારણ કે બંનેએ અહીં જ લગ્ન કર્યા હતા. ફિલ્મી કામ માટે મુંબઈ આવવું-જવું જોકે ચાલુ રહેશે.
#YamiGautam #AdityaDhar #YamiGautamNews #BollywoodNews #EntertainmentNews