દહેરાદૂનમાં કાર 100 મીટર ઊંડી ખીણમાં ખાબકવાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. ચક્રતાના ત્યુની વિસ્તારમાં તીવ્ર વળાંક પર પસાર થતી કારનું અચાનક સંતુલન બગડ્યું હતું. કાર પહેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી અને ત્યારબાદ સીધી ઊંડી ખીણમાં ખાબકી હતી. સમગ્ર અકસ્માત કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થયો હતો.
#DehradunNews #Chakrata #CarAccident #ViralVideo #RoadAccident