facebook pixel
અમદાવાદના રામોલમાં પરિવારના સભ્યો વચ્ચે થયેલી બોલાચાલી બાદ હિંસક ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, મામા-મામી પર છરીથી હુમલો થયાના આરોપ વચ્ચે સગીર ભાણેજનું મોત થયું છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જાણો ‘ક્રાઈમ ડાયરી’માં ઘટનાની વિગત. #AhmedabadCrime #Ramol #CrimeDiary #GujaratNews #SamacharDiary

 3.5k

 93

 3.5k

    Suggested Credits
    Tags, Events, and Projects