facebook pixel
નવરાત્રિના રંગે રંગાયેલા ખેલૈયાઓમાં માવલડીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓના મોઢે એક જ નામ ગુંજી રહ્યું છે – માવલડી! ભક્તિ, સંગીત અને ગરબાના ઉત્સાહે નવરાત્રિનો માહોલ વધુ રંગીન બન્યો છે. #માવલડી #Mavladi #Navratri2026 #Garba #GarbaVibes #ખેલૈયાઓ #GujaratNavratri #SamacharDiary24x7

 5.7k

 102

 5.7k

    Suggested Credits
    Tags, Events, and Projects