facebook pixel
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી અંતર્ગત AMC દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. સાબરમતી ટોલનાકાથી સ્ટેડિયમ તરફના માર્ગ પર આશરે 75 રહેણાંક મકાનો તોડી પાડવામાં આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ કામગીરી કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓના ભાગરૂપે હાથ ધરાઈ છે. #AhmedabadNews #Sabarmati #AMCDemolition #GujaratNews #BreakingNews

 1.2k

 14

 1.2k

    Suggested Credits
    Tags, Events, and Projects