facebook pixel
આસો નવરાત્રિના ચોથા નોરતે શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાનાં દર્શન માટે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર તરફ જતા માર્ગો પર ભક્તોની અવરજવર જોવા મળી હતી. સમગ્ર પાવાગઢ જય મહાકાળીના નાદથી ગુંજી ઊઠ્યું હતું. #પાવાગઢ #મહાકાળી #Pavagadh #Panchmahal #Navratri2026 #આસોનવરાત્રી #GujaratNews #SamacharDiary24x7

 109

    Suggested Credits
    Tags, Events, and Projects