facebook pixel
બનાસકાંઠા અંબાજી મંદિરમાં ચોથા નોરતે ભક્તોનું ઘોડાપૂર! આસો નવરાત્રિના ચોથા નોરતે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ફૂલોથી શણગારાયેલા મંદિર પરિસરમાં માતાજીના જયઘોષથી ભક્તિમય માહોલ છવાયો હતો. #અંબાજી #AmbajiTemple #બનાસકાંઠા #Navratri2026 #આસોનવરાત્રી #માતાજી #GujaratNews #SamacharDiary24x7

 36

    Suggested Credits
    Tags, Events, and Projects