અમદાવાદ સાબરમતીમાં SMCની મોટી કાર્યવાહી! દારૂ-બિયરની 28 પેટી સાથે ₹5.40 લાખનો મુદ્દામાલ કબજે!
સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં વિદેશી દારૂ અને બિયરની 28 પેટી, જેની કિંમત ₹2.25 લાખ છે, કબજે કરવામાં આવી હતી. દારૂ-બિયર સહિત કુલ ₹5.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જોકે, ધરપકડ અંગેની વિગતો હજુ સામે આવી નથી.
#અમદાવાદ#સાબરમતી#SMC#StateMonitoringCell#AhmedabadNews#દારૂબંધી#GujaratPolice#CrimeNews#BreakingNews#SamacharDiary24x7