હવે UPI દ્વારા PFના પૈસા ઉપાડવાની સુવિધા મળી શકે છે! EPFO આ નવી વ્યવસ્થા પર કામ કરી રહ્યું હોવાના અહેવાલ છે. પાત્ર સભ્યોને PF બેલેન્સના 75% સુધીની રકમ ઉપાડવાની સુવિધા મળી શકે છે. જાણો શું છે સમગ્ર અપડેટ અને ક્યારે શરૂ થઈ શકે છે આ સુવિધા.
#EPFO #PFWithdrawal #UPIPayment #ProvidentFund #GujaratiNews