facebook pixel
રાજકોટમાં રૂપિયાની લેતીદેતી મામલે બબાલ! વેપારીના ઘરે હુમલાના આક્ષેપ, CCTV ફૂટેજ સામે આવ્યા! રાજકોટના સંત કબીર રોડ પર હોલસેલ કાપડના વેપારી વિરલ ડોડિયાના ઘરે 11 ઓક્ટોબરે હુમલો થયાનો આક્ષેપ સામે આવ્યો છે. દિપક ડોડિયા, તેમના પુત્ર સિદ્ધાર્થ ડોડિયા સહિત 7થી 8 શખ્સો પર હુમલો કર્યાના આક્ષેપ છે. ઘટનામાં વાહનોનાં કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાની માહિતી છે. થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હવે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત બહાર આવશે. #રાજકોટ #RajkotNews #સંતકબીરરોડ #CCTVFootage #CrimeNews #GujaratNews #ThoralaPolice #BreakingNews #SamacharDiary24x7

 6.4k

 163

 1

 6.4k

    Suggested Credits
    Tags, Events, and Projects