facebook pixel
ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ગુજરાતી ગરબાની ધૂમ! 🇮🇳 વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિનો રંગ જામ્યો! ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં ભારતીય સમુદાયના સભ્યોએ પરંપરાગત ગરબાના તાલે ઝૂમીને સૌનું ધ્યાન ખેંચ્યું. રંગબેરંગી પરિધાન, ઉત્સાહભર્યા તાલ અને ગુજરાતી સંસ્કૃતિની ઝલકથી ટાઇમ્સ સ્ક્વેર બની ગયું ગરબામય! #NewYork #TimesSquare #GujaratiGarba #GarbaGlobal #GujaratiCulture #IndianCulture #Navratri2026 #ગુજરાતીગરબા #ગુજરાતીગૌરવ #SamacharDiary24x7

 5k

 64

 1

 5k

    Suggested Credits
    Tags, Events, and Projects