Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અંબાજીમાં ત્રીજા નોરતે માઈભક્તોનો મહેરામણ! 🙏🚩 આસો નવરાત્રિના ત્રીજા દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા, જ્યારે શક્તિદ્વાર સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી. રંગબેરંગી ફૂલોથી શણગારાયેલા મંદિરના દિવ્ય વાતાવરણમાં ભક્તો મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. 🌺✨ જય અંબે! 🙏
#અંબાજી
#Ambaji
#MaaAmba
#નવરાત્રી2026
#ત્રીજુંનોરતું
#શક્તિપીઠ
#જયઅંબે
#GujaratNews
#AmbajiTemple
#SamacharDiary24x7
Posted on Instagram at
10/13/2026, 8:30:21 AM
745
14
745
745
14
745
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
gujaratnews
જયઅંબે
ambaji
ત્રીજુંનોરતું
samachardiary24x7
અંબાજી
maaamba
ambajitemple
નવરાત્રી2026
શક્તિપીઠ
Add tag
Add event / campaign