અમદાવાદમાં જીગરદાન ગઢવીના ‘સાચી નવરાત્રી’ ગરબામાં હોબાળો! ટિકિટ હોવા છતાં ખેલૈયાઓને એન્ટ્રી નહીં! 🚨
પોલીસની NOC ન મળતાં ખેલૈયાઓને ગેટની બહાર જ રોકાવું પડ્યું હોવાની માહિતી સામે આવી છે. જરૂરી દસ્તાવેજો રજૂ ન કરાતાં મંજૂરી મળી ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રવેશ ન મળતાં રોષે ભરાયેલા ખેલૈયાઓએ ટિકિટના પૈસા પરત કરવાની માગ કરી હતી, જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ બેનરો ફાડી નાખ્યાં હતાં. હવે આયોજકોની વ્યવસ્થા અને મંજૂરી પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે.
#અમદાવાદ#AhmedabadNews#JigradanGadhavi#SachiNavratri#Navratri2026#GarbaNews#GujaratNews#BreakingNews#નવરાત્રી#ગરબા#SamacharDiary24x7