facebook pixel
દિલ્હી એરપોર્ટ પર સોનાની તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ! ✈️🚨 દિલ્હીના IGI એરપોર્ટ પર શારજાહથી આવેલા મુસાફરની બે ટ્રોલી બેગમાંથી તાર જેવી ગોઠવણીમાં છુપાવેલું 241 ગ્રામ સોનું મળી આવ્યું છે. 99.31% શુદ્ધતાવાળા આ સોનાની કિંમત આશરે ₹35.21 લાખ હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. #DelhiAirport #IGIAirport #GoldSmuggling #CustomsDepartment #DelhiNews #BreakingNews #GoldSeizure #AirportSecurity #સોનાનીતસ્કરી #SamacharDiary24x7

 92

    Suggested Credits
    Tags, Events, and Projects