ખૂણે ખૂણેથી માત્ર અમદાવાદની નવરાત્રી માણવા આવ્યા રસિયાઓ!
અમદાવાદની નવરાત્રીનો ક્રેઝ જ કંઈક અલગ છે! 🎶❤️ ગુજરાતના ખૂણે ખૂણેથી ગરબાપ્રેમીઓ ઉમટી પડ્યા છે અમદાવાદમાં, જ્યાં ટ્રેન્ડી ગીતો, ધમાકેદાર મ્યુઝિક અને ગરબાની રંગત સાથે ખેલૈયાઓ નવરાત્રીનો જલસો માણી રહ્યા છે. 😍✨
નવરાત્રીનો અસલી રંગ તો અમદાવાદમાં જ! 🚩
વધુ નવરાત્રી અપડેટ્સ માટે ફોલો કરો 👉 @samachardiary24x7#અમદાવાદનીનવરાત્રી#અમદાવાદગરબા#ગરબારસિયા#નવરાત્રી2026#SamacharDiary24x7