facebook pixel
ટ્રેન્ડી ગીતો, યુવાનોનો અંદાજ અને ગરબાની ધમાલ! 💃🔥 માવલડી ગરબા મહોત્સવમાં ટ્રેન્ડી ગીતોના તાલે ઝૂમતી આજની યુવા પેઢીનો અંદાજ જ કંઈક અલગ છે! 😎✨ મનપસંદ ગીતો, સ્ટાઇલિશ ગરબા મૂવ્સ અને મિત્રો સાથેની મસ્તી… નવરાત્રીમાં યુવાનોનો ઉત્સાહ અને સંગીતનો જાદુ છવાઈ રહ્યો છે! 🎶❤️ વધુ નવરાત્રી અપડેટ્સ માટે ફોલો કરો 👉 @samachardiary24x7 #માવલડીગરબા #નવરાત્રી2026 #યુવાપેઢી #ગરબારીલ્સ #SamacharDiary24x7

 6.8k

 125

 6.8k

    Suggested Credits
    Tags, Events, and Projects