માવલડી ગરબામાં દીકરીઓની સુરક્ષા પ્રથમ! 🙏🛡️
નવરાત્રીના ગરબા મહોત્સવમાં દીકરીઓ સુરક્ષિત રહે અને નિર્ભય બનીને ગરબે રમી શકે એ સૌથી મહત્ત્વનું છે. માવલડી ગરબા મહોત્સવને લઈને ભાવેશ દેસીનો સ્પષ્ટ સંદેશ — દીકરીઓની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા! ❤️
દીકરીઓની સુરક્ષા, સન્માન અને સલામતી સાથે જ નવરાત્રીનો સાચો ઉત્સવ ઉજવાય.
ભાવેશ દેસાઈ | માવલડી ગરબા મહોત્સવ
વધુ ગુજરાતી ન્યૂઝ અને ગ્રાઉન્ડ અપડેટ્સ માટે Follow કરો 👉 @samachardiary24x7#MavladiGarba#MavladiGarbaMahotsav#BhaveshDesai#DikrioNiSuraksha#GirlsSafety#Navratri2026