facebook pixel
ભાવનગરના સિહોરમાં કથિત ગાંજાના વેચાણનો વીડિયો વાયરલ! સિહોરના સુરકાના દરવાજા પાસે મેલડી માતાના મંદિર પાછળના વિસ્તારમાં ઘરની બારીમાંથી કથિત રીતે નશીલા પદાર્થનું વેચાણ થતું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા પેકેટ આપતી અને બદલામાં રૂપિયા લેતી જોવા મળતી હોવાનો દાવો છે. જોકે, પેકેટમાં ખરેખર ગાંજો છે કે નહીં તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. હવે સવાલ એ છે કે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવશે? નોંધ: સમાચાર ડાયરી આ વાયરલ વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી. #ભાવનગર #સિહોર #Bhavnagar #Sihor #ViralVideo #GujaratNews #PoliceInvestigation #BreakingNews #SamacharDiary24x7

 3.4k

 61

 3.4k

    Suggested Credits
    Tags, Events, and Projects