facebook pixel
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મોટો પર્દાફાશ! 6 હત્યાના કેસમાં વર્ષોથી ફરાર આરોપી ઝડપાયો! મધ્યપ્રદેશના ચકચારી લેપા હત્યાકાંડમાં ₹30 હજારનું ઇનામ ધરાવતા આરોપી રામુસિંહ તોમરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામમાંથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2023માં જમીન વિવાદ અને જૂની અદાવતને લઈને થયેલા ગોળીબારમાં એક જ પરિવારના 6 સભ્યોનાં મોત થયાં હતાં. હત્યાકાંડ બાદ આરોપી અલગ-અલગ રાજ્યોમાં ઓળખ છુપાવીને રહેતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. #AhmedabadCrimeBranch #લેપાહત્યાકાંડ #AhmedabadNews #Gurugram #MadhyaPradesh #CrimeNews #BreakingNews #GujaratPolice #SamacharDiary24x7

 4.5k

 92

 4.5k

    Suggested Credits
    Tags, Events, and Projects