Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
નવરાત્રીના પહેલા જ દિવસે યુવાનોનો જોશ જોવા જેવો! માતાજીની ભક્તિ, ઢોલના તાલ અને ગરબાની રમઝટ સાથે યુવાનોમાં જોવા મળ્યો જબરદસ્ત ઉત્સાહ! નવરાત્રીના પ્રથમ દિવસથી જ ગરબા મેદાનમાં જામ્યો રંગ, ભક્તિ અને આનંદના સંગમ સાથે ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા!
#Navratri2026
#Garba
#GarbaVibes
#GujaratiGarba
#NavratriSpecial
#નવરાત્રી
#ગરબા
#યુવાનોનોજોશ
#જયઆદ્યાશક્તિ
#Gujarat
#SamacharDiary24x7
Posted on Instagram at
10/12/2026, 9:12:54 AM
1.2k
13
1.2k
1.2k
13
1.2k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
નવરાત્રી
samachardiary24x7
gujarat
navratri2026
garba
gujaratigarba
યુવાનોનોજોશ
ગરબા
જયઆદ્યાશક્તિ
navratrispecial
garbavibes
Add tag
Add event / campaign