facebook pixel
અમદાવાદ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્ડિયા–સન્ડેઝ ઓન સાયકલ’ની 94મી આવૃત્તિ યોજાઈ. ‘પેડલ ફોર અ હેલ્ધીયર માઇન્ડ’ થીમ હેઠળ યુવાનો અને કબડ્ડી ચેમ્પિયન્સે ભાગ લઈ ફિટનેસ અને માનસિક સ્વાસ્થ્યનો સંદેશ આપ્યો. #Ahmedabad #FitIndia #WorldMentalHealthDay #SundayOnCycle #SamacharDiary24x7

 1.5k

 13

 1.5k

    Suggested Credits
    Tags, Events, and Projects