facebook pixel
ઘટસ્થાપન પૂજા સામગ્રી: માટીનું પાત્ર, કળશ, સ્વચ્છ માટી, જવારા, નાળિયેર, કેરી અથવા આસોપાલવનાં પાન, જળ, મૌલી (નાડાછડી), કંકુ, હળદર, અક્ષત (ચોખા), ફૂલ, અગરબત્તી, દીવો, ઘી, સોપારી, સિક્કો અને પૂજાની થાળી. #NavratriSpecial #ઘટસ્થાપનવિધિ #NavratriPujaSamagri #MaaAmbe #GujaratiNews

 9

    Suggested Credits
    Tags, Events, and Projects