Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા મુસાફર પાસેથી કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે પેન્ટના ખિસ્સામાં છુપાવેલા 24 કેરેટ સોનાના પાંચ બાર જપ્ત કર્યા છે. બાતમી અને પ્રોફાઇલિંગના આધારે તપાસમાં સોનું મળી આવ્યું. સોનાની દાણચોરીના મામલે કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ.
#Ahmedabad
#AhmedabadAirport
#GoldSmuggling
#GujaratNews
#BreakingNews
#Customs
#SamacharDiary
Posted on Instagram at
10/10/2026, 6:29:53 AM
2.7k
33
2.7k
2.7k
33
2.7k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
gujaratnews
goldsmuggling
ahmedabadairport
customs
ahmedabad
samachardiary
breakingnews
Add tag
Add event / campaign