facebook pixel
નવરાત્રીમાં ગરબાનો ઉત્સાહ તો જોરદાર છે, પણ મોંઘવારીના મારથી ખિસ્સા પર ભાર વધી રહ્યો છે! ચણિયાચોળીથી લઈને દાંડિયા, મેકઅપ અને નાસ્તા સુધી દરેક વસ્તુના ખર્ચે બજેટ બગાડ્યું છે. આ વખતે ગરબાની રમઝટ સાથે મોંઘવારીનો ડંકો પણ વાગી રહ્યો છે! #Navratri2026 #મોંઘવારી #NavratriSpecial #GujaratiNews #SamacharDiary24x7

 1.3k

 13

 1.3k

    Suggested Credits
    Tags, Events, and Projects