રાજકોટના વિંછીયામાં ‘દિલુરામ બાપુ’ તરીકે ઓળખાતા દિનેશ ધોરીયા સામે પરિણીત મહિલા સાથે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને રૂપિયા-દાગીના પડાવી લેવાના આક્ષેપો થયા છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Rajkot #Vinchhiya #CrimeNews #GujaratCrime #DiliramBapu