સવારે સ્કૂલ, રાત્રે ગરબા! 😍❤️ સ્કૂલની થાકની પણ પરવા નહીં, કારણ કે મમ્મી-પપ્પા સાથે ગરબા કરવાનો ઉત્સાહ જ કંઈક અલગ છે! 🥹💃🕺 અમારો નાનકડો ગરબા સ્ટાર, અમારી સૌથી સુંદર યાદો! 🧿❤️
તમારા ઘરમાં પણ આવો નાનકડો ગરબા લવર હોય તો તેના મમ્મી-પપ્પાને ટૅગ કરો! 😍👇
#Garba #Navratri #FamilyGoals #GujaratiReels #CuteMoments
Garba with Kids, Gujarati Family Garba, Parents and Child Garba, Little Garba Star, Kediya Look, School and Garba, Navratri Celebration, Family Garba Moments, Gujarati Culture, Garba Reels