#dhandhuka
ધંધુકા ભાવનગર હાઈવે પર શાખાજીન પાસે જઈ રહેલી ઇકો કારને પાછળથી ડમ્પર દ્વારા ટક્કર મારતા ઇકો કાર માં બ્લાસ્ટ થયો હતો અને આગ ભભૂકી ઉઠી હતી.
L
ઇકો કારમાં પેસેન્જર હોવાનું હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે
ધંધુકા પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે
ધંધુકા ફાયર બ્રિગેડ ની ટીમ હાલ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનું કામ કરી રહી છે
કારમાં કેટલા લોકો સવારે હતા ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે સમગ્ર માહિતી હાલ તપાસનો વિષય છ
#trend #reels #trendingreels #vairal